અમારું ધ્યેય

અમારું ધ્યેય પાયાના સ્તરે સુલભ શિક્ષણ પૂરી પાડીને સમુદાયને સશક્ત બનાવવાનું છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતી લાવી, ભાવી પેઢીને શિક્ષિત બની, સંગઠિત થઈ સંઘર્ષ કરવા માટે તૈયાર રહેવા માટેની જાગૃતિ લાવવા તથા તેના માટે જરૂરી એવા સંસાધનો ઉપલબ્ધ કરાવવાનો છે. ચુંવાળ વણકર પરગણા સંચાલિત આ સંસ્થાને ઉક્ત ભગીરથ કાર્ય સંપન્ન કરવા માટે આપણા સમાજના વડીલો, સ્નેહીજનો, તમામ દાતાશ્રીઓ તથા રાજકીય મહાનુભાવો તરફથી આજદિન સુધી જે પ્રમાણે તન, મન અને ધનથી સાથ અને સહકાર મળેલો છે.

 

અમારું વિઝન

સમુદાયના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે, યુવાનો, બાળકો અને મહિલાઓને સશક્તિકરણ કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને, વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા માટે. શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને સામાજિક પહેલ દ્વારા, અમે એક મજબૂત, વધુ આત્મનિર્ભર સમાજ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.

ચુંવાળ પરગણા ના  58 ગામ નું લિસ્ટ

5  તડ મા વહેંચાયેલું છે (* કરેલ ગામ 2 તડ મા છે )

(1) કરશનપુરા તડ :  9 +4=13 ગામ     (2)દેકાવાડા નું તડ :17 ગામ  (3) શિહોર નું તડ : 7+4=11 ગામ  (4) દેત્રોજ નું તડ : 12 ગામ  (5) બામરોલી નું તડ : 8 ગામ 
==================== ================= =================== =============== ==============
(1) કરસનપુરા  (1) દેકાવાડા  (1) શિહોર  (1) દેત્રોજ  (1) બામરોલી 
(2)સદાતપુરા  (2) અબાસણા (2) રામપુરા  (2)દામોદ્રીપુરા  (2) ડાંગરવા 
(3) વિઠ્ઠલાપુર* (3) ગુજાલા  (3)ભંકોડા  (3)ઘટિસણા  (3) શોભાસણ 
(4)ભડાણા  (4)મોટી રાંતાઈ  (4) અશોકનગર  (4)સંગપુરા  (4) ભોયણી 
(5) છનિયાર * (5) નાની રાંતાઈ  (5)કાચરોલ  (5) કાંત્રોડી  (5)બાલસાસણ 
(6)ઉકરડી  (6)ઝાંઝરવા  (6)શિવપુરા  (6) નાથપુરા  (6)ઘેલડા 
(7)વિછણ * (7) માદ્રિસના  (7) ચણોઠીયા  (7) મોટી કુકવાવ  (7)ઇંદ્રપુરા 
(8)જાલીસણા  (8)સુંવાળા  (8)ડઢાણા * (8)નાની કુકવાવ  (8) રાજપુરા 
(9)જકસી  (9) સુજાતપુરા  (9) છનિયાર * (9)કાઝ   
(10)જુનાપાધર  (10) જસપુરા  (10)વિઠ્ઠલાપુર * (10) હરિપુરા   
(11)કોકતા  (11) બાન્ટાઈ  (11)વિછણ * (11) નદીશાળા   
(12)ડઢlણા * (12)વિરસોડા    (12)સદાતપુરા   
(13)વાસણા  (13)જેઠીપુરા       
  (14) ભટારીયા       
  (15)ડાભસર       
  (16)ઓઢવ       
  (17)ઉમેદપુર